તલ ની પદ્ધતિ
વાવણી તકનિક જમીનની તૈયારી :પાક ભારે વાતાવરળની પ્રતિકુળતા સામે ટકી શકતો નથી, આ પાકને ગોરાડુ અને મધ્ય્મ કાળી જમીન વધુ માફક આવે છે. રોગજીવાતનો ઉપદ્રવ ઓછો કરવા અને સારા વિકાસ માટે આગલા પાકના અવશેષો દૂર કરી હળની ૧ ખેડ અને કરબ ની ૨ થી ૩ ખેડ કરી જમીન સમતલ અને ભરભરી
