ઘઉં ની ખેતી પધ્ધતિ
વાવેતર સમય:૧૫ નવેમ્બર થી ૩૦ ડિસેમ્બર બિયારણની જાત: BANSARI વાવેતર અંતર :૧૨ ઇંચ × ૧ ઇંચ અથવા પુંખીને (છાંટીને) બિયારણ દર:૨૦ કિ.ગ્રા. પ્રતિ વીઘા (૫૦ કિ.ગ્રા. પ્રતિ એકર) બિજ માવજત:SDM ૨ ગ્રામ + વિટા વેક્ષ 3 ગ્રામ પ્રતિ KG બીજ રાસા. ખાતર: ડીએપી – ૧૫ કિ.ગ્રા. + ફાડા સલ્ફર ૨