ઘઉં ની ખેતી પધ્ધતિ

વાવેતર સમય:૧૫ નવેમ્બર થી ૩૦ ડિસેમ્બર

બિયારણની જાત: BANSARI

વાવેતર અંતર :૧૨ ઇંચ × ૧ ઇંચ અથવા પુંખીને (છાંટીને)

બિયારણ દર:૨૦ કિ.ગ્રા. પ્રતિ વીઘા (૫૦ કિ.ગ્રા. પ્રતિ એકર)

બિજ માવજત:SDM ૨ ગ્રામ + વિટા વેક્ષ 3 ગ્રામ પ્રતિ KG બીજ

રાસા. ખાતર: ડીએપી – ૧૫ કિ.ગ્રા. + ફાડા સલ્ફર ૨ કિ.ગ્રા. + ક્રોપ સીંક પ્રો-૧.૫ કિ.ગ્રા. (પ્રતિ વીઘે)

પુર્તિ ખાતર: ૩૦ દિવસે યુરીયા – ૧૫ કિ.ગ્રા. પ્રતિ વિઘા

નીંદામણ નાશક: ઉગ્યા પહેલા : પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર (પ્રતી એકર)

ઉગ્યા પછી : ૨-૪-ડી., અલગ્રીપ

રોગ નિયંત્રણ :૩૦ દિવસે તથા ૬૦ દિવસે હેક્ઝાકોનેઝોલ-૩૦ મી.લી./પંપ

પાકવાના દિવસો : ૧૦૫ થી ૧૧૫ દિવસ

અંદાજીત ઉત્પાદન :વિઘે ૪૦ મણ થી ૫૦ મણ (૨૦૦૦ કિ.ગ્રા. થી ૨૫૦૦)

Leave a Comment

Explore

Reach Us

Contact

+91 99795-61000
nsplrajkot@gmail.com
326, Asopalav Triangle, Khodal Chowk, 80 Feet Rd, Mavdi, Rajkot, Gujarat 360004

Product Enquiry