સફેદ ચણાની ખેતી પધ્ધતિ

વાવેતર સમય:૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર

બિયારણની જાત : N – Kabul

વાવેતર અંતર :૨૫સે.મી.× ૧૦સે.મી.

બિયારણ દર : ૧૦ કિ.ગ્રા. પ્રતિ વીઘા (૨૫ કિ.ગ્રા. પ્રતિ એકર)

રાસા. ખાતર:ડીએપી – ૧૫ કિ.ગ્રા. + ફાડા સલ્ફર ૨ કિ.ગ્રા. + ન્યુટ્રીબીલ્ડ ઝીંક-૨૦૦ ગ્રામ (પ્રતિ વીઘે)

પુર્તિ ખાતર : ૩૦ દિવસે યુરીયા – ૧૫ કિ.ગ્રા. પ્રતિ વિઘા

નીંદામણ નાશક:પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર પ્રતી એકર + ગોલ-૧૦૦ મી.લી. (પ્રતી એકર)

રોગ નિયંત્રણ : ૩૦ દિવસે તથા ૬૦ દિવસે હેક્ઝાકોનેઝોલ-૩૦ મી.લી./પંપ

જીવાત નિયંત્રણ : ૩૦ દિવસે તથા ૬૦ દિવસે પ્લેથોરા / ટ્રેસર / અવાંટ / કોરાજન

પાકવાના દિવસો : ૧૦૦ થી ૧૧૦ દિવસ

અંદાજીત ઉત્પાદન : વિઘે ૧૫ મણ થી ૨૫ મણ (૭૫૦ કિ.ગ્રા. થી ૧૨૫૦ કિ.ગ્રા./એકર)

Leave a Comment

Explore

Reach Us

Contact

+91 99795-61000
nsplrajkot@gmail.com
326, Asopalav Triangle, Khodal Chowk, 80 Feet Rd, Mavdi, Rajkot, Gujarat 360004

Product Enquiry