વાવેતર સમય:૨૫ ઓક્ટોબર થી ૧૫ ડિસેમ્બર
બિયારણની જાત: KING , QUEEN
વાવેતર અંતર:૧૫ ઇંચ – ૩ ઇંચ અથવા પુંખીને (છાંટીને)
બિયારણ દર : ૩ કિ.ગ્રા. પ્રતિ વીઘા (૭ કિ.ગ્રા. પ્રતિ એકર)
બિજ માવજત :વિટા વેસ ૩ ગ્રામ પ્રતિ KG બીજ
ખાતર ડીએપી – ૧૫ કિ.ગ્રા. + ફાડા સલ્ફર ૨ કિ.ગ્રા. + કોપ સીંક પ્રો-૧.૫ કિ.ગ્રા. (પ્રતિ વીઘે)
પુર્તિ ખાતર : ૩૦ દિવસે યુરીયા – ૧૫ કિ.ગ્રા. પ્રતિ વિઘા
નીંદામણ નાશક : પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર પ્રતી એકર + ગોલ-૧૦૦ મી.લી. (પ્રતી એકર)
રોગ નિયંત્રણ : ૩૦ દિવસે તથા ૬૦ દિવસે હેકઝાકોનેઝોલ-૩૦ મી.લી./પંપ સફેદ છારોડી માટે કેરાથેન – ૧૦ મી.લી. / પંપ
પાકવાના દિવસો : ૮૦ થી ૯૦ દિવસ
અંદાજીત ઉત્પાદન : વિઘે ૧૫ મણ થી ૨૫ મણ (૭૫૦ કિ.ગ્રા. થી ૧૨૫૦ કિ.ગ્રા./એકર)